________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીને. કાય શબ્દથી પૃથ્વીકાયવિગેરે છએ લેવા, હવે બીજી રીતે
ના ભેદ બતાવે છે, જે આકાશગામી જેમાં ઉડવાની શક્તિવાળા ચારે પ્રકારના દેવ વિદ્યાધરો પક્ષી વાયુ અને ઝીણું ઉડતાં જતુઓ છે, તથા પૃથ્વી આશ્રી પૃથ્વી પાછું અગ્નિ વાયુ વનસ્પતિ બે ઇદ્રિ ત્રણ ઇંદ્રી ચારઇદ્રી જીવો છે, તે બધા પોતાનાં કરેલા કર્મોના આધારે જુદા જુદા રૂપે અરટની પાણીની ઘડીઓ ભરાય ઠલવાય તેમ આ જીવે ભ્રમણ કરે છે. जमाहु ओहं सलिलं अपारगं
जाणाहिणं भवगहणंदुमोक्खं નંતિ વિસના વિસર્યનાહિં .
दुहओऽविलोयं अणुसंचरंति ॥१४॥
સૂ. અર્થ–આ જન્મ મરણના ભવ ગહનના ઓઘમાં સમુદ્રના અગાધ જલમાં જેમ તરવાનું જેવું મુશ્કેલ છે, તેમ આ દુખથી છુટવું મુશ્કેલ છે, જે સંસારમાં વિષયવાસનાવાળી અંગના (સ્ત્રી)એના રસમાં ખુંચેલા બંને પ્રકારના લેકમાં ત્રસ સ્થાવરરૂપે ભમે છે.
ટીકાને અર્થ_આ એઘ સંસાર સાગરરૂપ છે તે તીર્થકર ગણધર વિગેરે તેનું સ્વરૂપ જાણનારા કહે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org