________________
[૧૦૭ :
-
I
:
E
બારમું શ્રી સમવસરણ અધ્યયન માણસજ પાયે ઉપદેશને ચગ્ય છે, સારી રીતે નોંરકીતિર્યંચ મનુષ્ય દેવ એ ચાર ભેદે પ્રગાઢ તે ખુબ સંસારની વૃદ્ધિ છે, હવે ટુંકાણમાં જેના ભેદો બતાવે છે.' जे रक्खसा वा जमलोइया वा, - વ મુરા પડ્યા જયા आगासगामी य पुढोसिया जे
पुणो पुणो विप्परियासुवेति ॥१३॥ સ. અર્થ-જે રાક્ષસે પરમાધીમીએ દેવ ગંધર્વ પૃથ્વીકાય વિગેરે તથા આકાશગામી તથા પૃથ્વી ઉપર ચાલનારા જીવો છે, તે બધા કરેલા કામ ભોગવતા નવાં નવાં રૂપ લઈ ભ્રમણ કરે છે.
ટીકા —વ્યંતર જાતિના જે કંઈ ભેદે છે, તેમાં રાક્ષસ જાતિ લેવાથી બધા ભવનપતિ દેવોની જાતિ લેવી, તથા સુરે તે સિધર્મ દેવલોક વિગેરેના વૈમાનિક દેવાની જાતિ જાણવી, (ચ શબ્દથી, જોતિષીના દેવે સૂર્ય ચંદ્ર વિગેરે જાણવા) તથા ગાંધર્વ તે વિદ્યાધરે અથવા કોઈ વ્યંતર દેવની જુદી જાતિ જાણવી, તે ભેદ જુદો લેવાથી મુખ્ય જાતિ હેવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org