________________
બારમુ શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૫ શાંતિ માટે નકામી છે, આ તેં મેક્ષના માટે ન લખેલી પદ્ધતિ માફક છે, અર્થાત્ તે શાસ્વતી માન્યતા છે કે: કિયાજ્ઞાન બંને સાથે જઈએ,૧૧, (આ અગ્યારમી ગાથામાં ટીકાકારે બેવડો અર્થ કર્યો છે તે જૈનેતરને લાગુ પાડી. એકાંત ક્રિયા કે જ્ઞાનને નિરર્થક કહ્યાં છે, અને જેનાગમને અર્થ લઈ સિદ્ધ કર્યું છે કે પિતાનાં સારાં માઠાં કૃત્યનું ફળ ભેગવવાનું છે માટે સમજીને દીક્ષા પાળો.) ते चक्खु लोगंसिह णायगा उ
मग्माणुसासंति हितं पयाणं। तहा तहा सासयमाहु लोए
जंसी पया माणव! संपगाढा ॥१२॥
સૂત્ર—કેવળ જ્ઞાનરૂપ ચક્ષુવાળા નાયકે સંસારી જીને હિતેપદેશ આપે છે કે રાગદ્વેષની બુદ્ધિ કરશે તે આ. લેકમાં તે મનુષ્ય ઘણે કાળ ભ્રમણ કરશે, કારણ કે લોક શાસ્વત છે.
અર્થ –વળી તે તીર્થકર ગણધરો વિગેરે અતિશય જ્ઞાનીઓ આ લોકમાં ચક્ષુમાફક ચક્ષુઓ વાળા છે, તે બતાવે છે, જેમ ચક્ષુ અજવાળામાં પોતાની સામે રહેલા પદાર્થોને બરોબર દેખે છે, એમ તેઓ પણ લેકામાં રહેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org