________________
૨૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
*
*
*
સમાધિમાર્ગ વ્યવસ્થિત છે, સાથે છે, તે તે કહે છે, આવું કહે છે કે, આ સંસારમાં રહેલા છે તે અસાતાના - ઉદયનું દુઃખ છે તેના વિરૂદ્ધનું શાતાદનીયનું સુખ છે, તે આત્માનું પિતાનું કરેલું છે, પણ કંઈ કાળ કે ઈશ્વરે કરેલું છે, તેનું પ્રમાણ બતાવે છે. " सम्बो पुवकयाणं कम्माणं पावए फलविवागं । अवराहेस गुणेमु य णिमित्तमित्तं परो होइ ॥२॥"
- બધો જીવ સમૂહ પૂર્વે કરેલાં કૃત્યેનું ફલ વિપાક - સુખ દુઃખ પામે છે, બાહય દષ્ટિથી બગાડનાર તથા સુધાકરનાર અપરાધી કે લાભદાયી ગણાય છે, છતાં ખરી રીતે પૂર્વે કહેલ પિતનાં કૃત્યનું ફળ છે, અપજશ કે કર્સિ પરને માથે નિમિત્ત માત્ર છે, (આથી કોઈને શત્રુમિત્ર ન ગણતાં પિતને દોષ ગણ આવું તીર્થકર ગણધરે કહે છે, કે જ્ઞાન ચારિત્ર બે સાથે મળેથી મોક્ષ મળે, પણ જ્ઞાનકિયા જુદી પાડે તે મોક્ષ ન મળે, તે કહે છે. क्रियां च सज्ज्ञानवियोगनिष्फला, क्रियाविहीनों च
विबोधसम्पदम् निरस्यता क्लेशसमूहशान्तये, त्वया शिवायालिखितेव
પતિઃ || ક્રિયા (ચારિત્ર) ઉત્તમ જ્ઞાન વિના નકામું છે અને અને ઉત્તમ જ્ઞાનની સંપદા પણ ક્રિયાવિના કલેશ સમહની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org