________________
આરનું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૩ જ્ઞાનરહિત ક્રિયાથી સિદ્ધિ ન થાય, આંધળા જેમ કાર્ય ન કરી શકે, ક્રિયારહિત જ્ઞાનથી સિદ્ધિ ન થાય, જેમ પાંગળા કાર્ય ન કરે, આવું જાણીને તીર્થંકર ગણધર વિગેરેએ મેાક્ષ આ પ્રમાણે કહ્યો છે, કે વિદ્યા-જ્ઞાન, અને ચરણ તે ક્રિયા તે અને પણ કારણપણે છે, જે (વિગૃહ્વાશ આદિપણાથી મત્વીય અચપ્રત્યય)વિદ્યાચરણવાળા મેાક્ષ–તે જ્ઞાનક્રિયાવડે સાધ્ય છે, તેવા મેાક્ષને અતાવે છે. ટીકાકાર બીજો અર્થ કરે છે, આ સમેસરણ એટલે મતમતાંતરાના ભેદો કાણે અતાવ્યા? પૂર્વે કહ્યું, અને ભવિષ્યમાં કહેશે, એવી શંકા કાઈ કરે, તેને ઉત્તર આપે છે તે આ પ્રમાણે કહે છે, કયાંય પણ અસ્ખલિત ન અટકે એ મધુ જાણે તે પ્રજ્ઞાજ્ઞાન, તે જેમને છે, તે તી કરાવિશાળ બુદ્ધિ વાળા—તે પૂર્વે બતાવ્યા પ્રમાણે ખરાખર કહે છે, ચાદ રજી પ્રમાણ લેાક છે, અથવા સ્થાવર જંગમને સમાવેશ છે જેમાં, તે કેવળ જ્ઞાન વડે હાથમાં આમળાને જાણે તેમ તે લેાકસ્વરૂપને જાણીને તથાગત તે તીથ કરપણુ અને કેવળજ્ઞાનપણું તેના પ્રાપ્ત થયેલા તેઓ કહે છે (અને તેમને આધારે) શ્રમણેા-સાધુએ, બ્રાહ્મણા, શ્રાવકા એવું કહે છે, વળી ત્રીજો અથ કહે છે કે લેાકેામાં ચાલતી પ્રચલિત વાત છે, (કે સમજીને કરે તેા મેાક્ષ થાય,) આ કહેનાર કેવા છે, તે કહે છે. તથા તથા તે તે પ્રમાણે કયાંય પાઠ છે. તેના અ આ છે કે જેવા વા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org