________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૭
ઢીકાના સાર—આ પ્રમાણે જૈનોને પરવાદી કહે છે, હે બધા ! શ્રુતજ્ઞાન જ્યોતિષ પણ જૂઠ્ઠું પડે છે; તે અતાવે છે, જેમકે ચાઢપૂર્વ ભણેલા પણુ છ સ્થાનમાં (છ વિભાગમાં) પડેલા છે તેવું જૈન શાસ્ત્ર કહે છે, તેા અષ્ટાંગ નિમિત્ત ભણેલામાં ભૂલ કેમ ન પડે ? વળી અંગથી જુદા એવા નમિત્ત શાસ્ત્રના ૧૨૫૦ અનુષ્ટુભ (ટુપ) છંદના શ્લેાક છે, તેની સાડાબાર હજાર ફ્લાય પ્રમાણ ટીકા છે, અને તેની પરિભાષા (વશેષ અર્થ) સાડાબાર લાખ શ્લાક પ્રમાણુ લખાણ છે,
વળી અષ્ટાંગ નિમિત્ત જાણુનારાના પણ પરસ્પર ઓછા વધતા પ્રમાણથી છ ભેદ થાય છે, તેમના ખાલવામાં પણ ભેદ પડી જાય, સૂત્રમાં ‘કેઇ” શબ્દ પુંલિગ છે, પણ નિમિત્તનુ વિશેષણ નપુ ંસક જોઇએ, તેનું કારણ એ છે કે કાંતા કવિતાને લીધે છે અથવા તેા પ્રાકૃત શૈલી હાવાને લીધે છે, તેથી એવા અર્થ લેવા કે કેટલાંક નિમિત્તો તથ્ય સાચાં છે, કેટલાંક નિમિત્તેોમાં અથવા નિમિત્ત જાણનારાઓમાં બુદ્ધિના સકાચને લીધે અથવા વિશેષ ક્ષય ઉપશમના અભાવે કહેલા નિમિત્તના જ્ઞાનમાં ફેર પડે છે, આર્હત (જૈન) આગમામાં જ્યારે નિમિત્ત કહેવામાં ફેર પડે છે, ત્યારે બીજા જૈનેતરના વચનામાં તે શું કહેવું? આવી રીતે નિમિત્ત શાસ્ત્રોમાં ખાટાપણું જાણીને તે અક્રિયાવાદીએ વિદ્યાના સાચા ભાવને ન માનતાં નિમિત્તો ( ચેતિષ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org