________________
૧૯૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
શકુન વિગેરે, દેહ શરીરમાં તે મસાતલ વિગેરે છે તે આત્પાતિક ઉલ્કાપાત દિગ્દાનિર્ભ્રાત ( ) ભૂમિક ધરતી પૂજે છે તે, અષ્ટાંગ નિમિત્ત, પૂર્વે કહી ગયેલ પૃથ્વી કંપે છે તે, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર,. વ્યંજન આ પ્રમાણે નવમા પૂર્વમાં ત્રીજા ચાર વસ્તુ પ્રકરણમાંથી કાઢેલ સુખદુ:ખ જીવિત મરણુ લાભખોટ વિગેરે સૂચવનાર નિમિત્ત જે ભણીને ભવિષ્ય (ભૂતકાળ, વર્તુમાન કાળની દેશ પરદેશ) ની વાતા ખીજાને કહે છે, જેના ચા આ વિષય સમજાવીને અન્યવાદીને કહે છે કે તમારા શૂન્યવાદ વિગેરેના જે ઉપદેશ કરે છે. કે માને, તે અપ્રમાણીક છે, અર્થાત જૂઠો છે. केइ निमित्ता तहिया भवंति,
केसिंचि तं विप्पडिएति णाणं ते विज्जभावं अणहिज्जमाणा आहंसु विज्जा परिमोक्खमेव १० કેટલાંક નિમિત્તો સાચાં હોય છે, કેટલાક જ્યેાષીના કહેલાં જ્ઞાન વચના જૂઠાં પડે છે, તેથી તે વિદ્યાના ભાવ (તત્વ) ને ન શીખતાં તેઓ કહે છે કે આવાં જૂઠાં શાઓનાજ અમે ત્યાગ કર્યો છે, (ભણ્યા કરતાં ન ભણ્યુ સારા કે લેાકેાને ખાટું કહીને ન અંગે)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org