________________
minim
*?
નળ.
બાર શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૫ જોઈ શકે છે, અને તે કેવળ જ્ઞાનીને કહેલા આગેમ વડે અતીત અનાગત પદાર્થોને પણ બીજા જાણે છે.) .
વળી જેઓ બીજા અષ્ટાંગ નિમિત્ત જાણનારો છે. તેઓ નિમિત્ત બળથી જીવ વિગેરે પદાર્થોને બીજા જાણે છે. संवच्छरं सुविणं लक्खणं.
निमित्त देहं च उप्पाइयं अटुंगमेयं बहवेअहित्ता
लोगंसि जाणंति अणागताइं ९ ૧ સંવત્સર તે જોતિષ ૨ સ્વપ્ન ફળ સૂચક છે. શરીરના જ લક્ષ નિમિત્ત ૫ શરીર ૬ ઉત્પાતિક તથા અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્ર એ ભણીને ઘણું તિષ જાણનારા લેકમાં ભવિષ્ય વિગેરે બહુએ બાબતે કહે છે
ટીકાને અર્થ–સંવત્સર તિષ ટીપણાના આધારે વરસ ફળ લોકો જાણે છે તે, સ્વપ્ન, સારામાઠા સ્વપ્નનું ફળ બતાવનાર ગ્રંથ, લક્ષણ તે શરીર ઉપર શ્રીવત્સ વિગેરે શુભ અશુભ લક્ષણે બતાવનાર ગ્રંથ, ચ શદથી સમજવું કે આ લક્ષણોમાં કેટલાંક અંદર હોય છે. કેટલાંક બાહ્ય દેખાતાં હોય છે, નિમિત્ત પશુપક્ષી માણસને શબ્દ પ્રશસ્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org