________________
૧૯૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
વ્યવસ્થા પણ બીજી તેવું સત્ય હાય તા થાય છે. જે તેવુ બીજે સત્ય ન હાય તા કાના વડે કાની (ઇંદ્રજાલ (નકલ) તાવશે, એ ચદ્ર દેખવા તે પશુ રાત્રિમાં એક ચ'દ્ર હાય તેા બીજા ચ'દ્રમાના આભાસ થાય છે, સશૂન્ય હાય તેા તે છે ચંદ્રમા ન ઘટે, તેમ કાઇપણ વસ્તુના અભાવ સર્વથા તુચ્છરૂપ વિદ્યમાન નથી, સસલાનું સીંગડુ’ કાચાના વાળ આકાશનું કમળ વિગેરે અત્યંત અભાવવાળી વસ્તુઓ પ્રસિદ્ધ છતાં પણ એ પદના સમાસવાળી વસ્તુને અભાવ છે, પણ એકપદ વાચકવાળી વસ્તુના અભાવ નથી, જેમકે સસલેા પણ છે, સીંગડુ પણ છે, ફક્ત અહીં સસલાના મસ્તક ઉપર ઉગનાર સીંગ ુ: નથી તેથી સબંધ ફક્ત નિષેધ થયા, પણુ વસ્તુના સર્વ થા નિષેધ નથી, એ પ્રમાણે ખીજે પણુ સમજવુ, તેથી વિદ્યમાન એવી અસ્તિ વિગેરે ક્રિયામાં જેની બુદ્ધિ રોકાઇ ગયેલ છે તેવા મતવાળા અક્રિયાવાદના આશ્રય લઈ બેઠેલા છે, પરંતુ જેમની બુદ્ધિ જ નથી થઇ, તેવાજ ખરાખર અર્થ સમજનારા હાય છૅ, તે અવધિજ્ઞાની મન:પર્યાય જ્ઞાની અને કેવળજ્ઞાનીએ ત્રણ લેાકમાં પેાલાણમાં સર્વત્ર વ્યાપી રહેલ પદાર્થોને હાથમાં રહેલા આંખળાના ન્યાય વડે દેખે છે, (જેમ આપણે હાથમાં રહેલા આંબળાને આંખથી પ્રત્યક્ષ જોઇએ તેમ તેઓ કેવળજ્ઞાનીએ બધું
Jain Educationa International
2
For Personal and Private Use Only
www.jainelibrary.org