________________
ખારમું શ્રી સમવસરણ અધ્યયન,
[ ૧૯૧
વળી શૂન્યતા બતાવવા માટે કહે છે, સર્વ શૂન્યવાદીએ પણ આ ક્રિયાવાદી છે, બધા નજરે દેખે છે કે સૂર્ય ઉગે છે. તે ઉગવાની ક્રિયાને નિષેધ કરે છે, તે અતાવે છે, બોધના માનવા પ્રમાણે સજ નસમૂહને નજરે દેખાતા જગતમાં મેટા દીવા જેવા દિવસ રાત્રીના કાલના વિભાગ અતાવના૨ સૂર્ય પણ સિદ્ધ નહિ થાય, તેને ઉડ્ડય અને અસ્ત થવા ક્યાંથી થાય, વળી ઝળઝળતુ તેજનુ મંડળ દેખાય છે તે પણ તેમની બુદ્ધિમાં ભૂલેલી મતિવાળાને જેમ એ ચંદ્ર વિગેરે ખાટા ભાસ થાય તેમ મૃગ તૃષ્ણા આંઝવાનુ પાણી છે, તેમ તે સાચા સૂર્ય ઉગતા આથમતા જૂઠા થાય, વળી ચંદ્રમા શુકલ પક્ષમાં વધે નહિ, તેમ અંધારીયામાં રાજ રાજ થાડા થોડા ઘટે નહિ, તેમ તેમ પર્વતમાંથી ઝરણાનું પાણી ઝરે નહિ, તથા વાયુઓ હંમેશાં વાનારા ન વાય, વધારે શું કહીએ ? આ આખા લેાક (જીવ સમૂહ વિગેરે) અર્થ શૂન્ય નિશ્ર અભાવરૂપ તે શૂન્યવાદીના મત પ્રમાણે થાય અર્થાત જે કઇ રૃખાય છે, સમજાય છે, તે બધું માયાજાલ કે સ્વપ્ના માફ્ક કે ઇંદ્ર જાલ માફ્ક દેખાય છે, (પણ તે કોઈ માનવાનું નથી,) હવે તેનું ખંડન કરવા કહે છે, जहाहि अंधे सह जोतिणावि रुवाइ णो पस्सत्ति हीण णेत्ते
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org