________________
૧૯૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. નથી, તેમ માનવું પણ ઉચિત નથી, (દૂધ દહીં તે પ્રથમ ક્ષણે દૂધ હતું તે બીજા ક્ષણે દહીં થયું પણ દૂધ દહીં
સ કઈ ન દેખે, ન માને, તેમ તે દૂધનું દહીં થયેલું નાનું બાળક પણ જાણે છે, દૂધ દહીં દેખાતાં જુદાં છતાં પણ સ્નિગ્ધપણું બંનેમાં એક જ છે, એટલે ક્ષણિકવાદ નકામે થયે) વળી જ્ઞાન–જાણનારને ક્ષણિક વાદ માનનાર આત્મા આધાર ભૂત ગુણ વિના ગુણભૂત જ્ઞાનને સંકલના (આ એનું છે તે) પ્રત્યય (ખાતરી) સદ્દભાવ ન થાય, (આત્મ વિના જ્ઞાન ગુણ કયાં ટકે અને કોણ કહે કે આ પહેલા ક્ષણમાં હતો ને બીજા ક્ષણમાં નાશ થયે, જે તે કહેનાર સાચે વિદ્યમાન હોય તે ક્ષણવાદ ઉડી ગયે) હવે ઢોએ કહેલ દાનથી મહાભોગ મળે, તે જેને પણ કઈ અંશે સ્વીકારે છે, અને જે સાચું સ્વીકારેલું હોય તેજ બાધા (વિદ્મ) કરનાર ન હોય, णाइच्चो उएइ ण अत्थमेति,
ण चंदिमा वडति हायती वा सलिला ण संदंति ण वंति वाया
वंझो णियतोकसिणे हुलोए॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org