________________
ખારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૯ ભાવનાથી પિતાના નિ»ધનથી વ્યવહારની અસિદ્ધિ થશે, તેથી સ સ`સારી વ્યવહારના ઉચ્છેદ થશે, (આમાં નાસ્તિનું ખંડન એવી રીતે કર્યું કે તમારા માનેલાં ભૂતા યુક્તિથી સિદ્ધ થાય છે કે નહિ, જો હા કહે તેા યુક્તિયુક્ત એટલે આત્માના જ્ઞાનથી સિદ્ધ કર્યો તેથી આત્મા પૃથકક્ સિદ્ધ થયા; અને જો ના કહે તે ભૂતા નથી, તે પેાતાની મેળે પેાતાનું ખંડન થયું, ના કહે તેા ના કહેનાર સિદ્ધ થાય તા પણ આત્મા સિદ્ધ થાય, એમ પ્રત્યક્ષ સિદ્ધ કર્યો, અને અનુમાનથી તે વ્યવહારથી પશુ સિદ્ધ થાય આ એને આપ તે દીકરા પહેલાં ખાપ હતા અને આ એને દીકરી એટલે આપ પછી દીકરા થયા. દાદા આપ દીકરા. ખાપ વર્તમાનમાં દાદા ભૂતકાળમાં દીકરા ભવિષ્ય કાળમાં એમ ત્રણેના સબંધ જાણનારા આત્મા છે, તે વ્યવહાર નાસ્તકને ન હાય, અને હાય તા આત્મા સિદ્ધ થયે! કહેવાય ) હવે મેક્રોનું ખ'ડન કરે છે.
આત્મા
દ્ધોને અત્યંત ક્ષણિકપણું માનવાથી વસ્તુના અભાવ લાગુ પડે છે, જૈનાચાય અતાવે છે, જે અર્થ ક્રિયા કરનાર તેજ પરમાર્થથી સત્ (સાચા પદાર્થ) છે, તેમના માનેલે ક્ષણ ક્રમ વડે અર્થ ક્રિયાને કરતા નથી, માદ્ધ કહે કે કરે છે, તેા ખીજા ક્ષણમાં તે સિદ્ધ થવાથી ક્ષણિકત્વની હાનિ થઈ જાય છે, તેમ અને સાથે કરે છે, તેવુ બને નહિ, એકજ ક્ષણમાં ભવિષ્યમાં થવાનું સાથે થાય, તે કાઇએ થયેલું દીઠુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org