________________
૧૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્ર-કેવાં છે?
ઉ—સ્વપ્નામાં દેખ્યા માફ્ક ઇંદ્ર જાળ માર્કે મૃગતૃષ્ણા જલ માફ્ક (આંખની કસરથી) એ ચંદ્રમા દેખાય તેવું વિગેરે જેમ આભાસ માત્ર છે, ખરી વસ્તુ નથી, વળી સ ક્ષણિક આત્મા વિનાનું છે, અને મુક્તિ તેા શૂન્યતા છે, અને દૃષ્ટિ આગળ આવેલા પદાર્થો શેષ ભાવનાઓ છે,
मुक्तिस्तु शून्यता दृष्टे स्तदर्थाः शेषभावनाः
વિગેરે જુદાં જુદાં શાસ્ત્રો માનનારા અક્રિય આત્મવાળા અર્થાત્ અક્રિયાવાદી છે, ઉપર બતાવેલું તત્વ જૈનેતરનુ છે, તેનું ખંડન કરતાં જૈનાચાર્ય કહે છે કે “જેએ પરમાર્થ ને ન જાણનારા જે મંતવ્ય ગ્રહણ કરીને ચાલે છે, તેવા ઘણા માણસા અનવદગ્ર છેડા રહિત (અનત) કાળ સુધી અરટની ઘડીના ન્યાયે સંસારમાં ભ્રમણ કરે છે, તેજ પ્રમાણે લેાકાચતિક (નાસ્તિકા) સર્વ શૂન્ય માને તેમાં કઇ પણ પ્રમાણુ નથી, તેઓને અમે કહીએ છીએ કે, तत्वान्युपपूतानीति युक्तयभावे न सिध्यति सास्ति चेत्व नस्तत्वं तत्सिद्धे सर्वमस्तु सत्
તત્વા છે તે ઉપદ્યુત (કુદી આવેલાં ) છે, તે યુક્તિના અભાવે સિદ્ધ થતાં નથી, જો કહેશે કે યુક્તિ છે, તે તે યુક્તિ તે અમારૂં જેનાનું તત્વ છે, અને તે તત્વ સિદ્ધ થાય તેા સર્વે સત્ સમજવું,તે પ્રત્યક્ષઅને એકલું પ્રમાણ નથી,પણ ભૂત ભવિષ્યની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org