________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૭
~
~
~-~
~
-~
ते एवम खंति अबुज्झमाणा
विरूवरूवाणि अकिरियवाई जे मायइत्ता बहवे मणूसा
भमंति संसार मणोवदग्गं॥६॥ તે ચાર્વાક કે બુદ્ધ વિગેરે અકિયાવાદીઓ એમ કહે છે તેથી સદ્ભાવને ન જાણનારા મિથ્યાત્વ મેલરૂપી પડદાથી ઢંકાયેલા આત્માવાળા પરમાત્માને માનવા છતાં જુદાં જુદાં શાસ્ત્રોને પ્રરૂપે છે, જેમકે दानेन महाभोगाश्च देहिनां सुरगतिश्च शीलेन भावनया च विमुक्ति स्तपसा सर्वाणि सिध्यन्ति ॥१॥
મનુષ્ય દેહ ધારણ કરનારને દાન કરવાથી બીજા ભવમાં મોટા ભેગો (સુખ સંપત્તિ વિગેરે) મળે છે, બ્રહ્મચર્ય કે સદાચાર પાળવાથી દેવલેક મળે છે, નિર્મળ ભાવનાથી મેક્ષ મળે છે, અને તપ કરવાથી બધું સિદ્ધ થાય છે, (અર્થાત્ સર્વ મનવાંછિત મળે છે.)
વળી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતે છે, તે સિવાય બીજો કોઈ જુદો આત્મા સુખ દુઃખ ભેગવનાર નથી, અથવા તે ચાર ભૂતે પણ વિચાર વિના રમણીય કહ્યાં છે, પણ ખરેખર નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org