________________
બાર શ્રી સમવસરણું અધ્યયન.
[૧૮૫ સંમિશ્ર ભાવને પોતાના વચન વડે જ બનાવે છે, તેમ સાંખ્ય મતવાળા પણ અકિય આત્માને માનતા તથા બંધનક્ષને સદ્ભાવ પણ (વિસંવાદ) પણ બતાવી દીધા. અથવા બૌધ વિગેરે કોઈને સ્યાદ્વાદ (કેઈ અંશે બદલાતો) પક્ષથી પ્રશ્ન પૂછતાં તે એકાંત માનવાથી ગભરાય છે. ત્યારે ઉત્તર આપવામાં અસમર્થ થાય છે, જરા બોલવા જાય તે મુમુઈ રાંકડા સ્વરે બોલનારે બને છે, અથવા પ્રાકૃત શૈલીથી અને છેદ હોવાથી આ પ્રમાણે પરમાર્થ જાણ, કે મૂંગાથી પણ મૂંગે થાય છે, તે બતાવે છે, સ્યાદવાદું વાદિએ કહેલ સાધનપણે બોલવાનું શીલ (અનુકરણ કરે છે, તે અનુવાદી અને તેનાથી ઉલટે અનનુવાદી છે, તેને સારા હેતુઓ વડે તેની કુમુક્તિનું ખંડન થવાથી ગભરાયલે તે મન સેવે છે, અને બોલ્યા વિના સામેના પક્ષનું ખંડન ન કરી શકવાથી પિતાને પક્ષ બતાવે છે કે અમારા પક્ષ કે અમારું મંતવ્ય આ છે, તેને કોઈ પ્રતિપક્ષ નથી અમારો અર્થ અવિરૂદ્ધ નથી, બાધા રહિત છે, આવું બેલે, તેથી શું થાય તે કહે છે, બે પક્ષ જેના છે તે દ્વિપક્ષ, તે અને કાંતિક પ્રતિપક્ષવાળું છે બોલે છે તેથી ઉલટું પણ સાથે છે. પરસ્પર વિરૂદ્ધ છે, અર્થાત વિરોધી વચન છે, એ વિરોધી વચન જૈનાચાર્ય પૂર્વ કહી બતાવ્યું છે, અથવા જેનાચાર્ય બીજો અર્થ કરે છે કે, અથવા અમારું દર્શન મંતવ્ય બે પક્ષવાળું છે, કર્મ બંધ છેડવા માટે બે પક્ષ લીધા છે, તે પક્ષને આશ્રય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org