________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૩
-~ -~~- ~જુદી જુદી ગતિને સંભવ નથી, પિતાના સિદ્ધાંતમાં બદ્ધો બધાં કર્મોને અબંધન રૂપે માને છે, વળી પાંચસો જાતકે બુધે રચેલાં માને છે.
माता पितरौहत्वा बुद्ध शरीरेच रुधिरमुत्पाद्य अद्वधंच कृत्वा स्तूपंभित्वा च पंचैते
आविचि नरकं यान्ति માતા પિતાને હણનારા અને બુદ્ધના શરીરમાં લોહી ઉત્પન્ન કરે (ઘા કરે ?) શ્રાવકને વધ કરે અને સ્તૂપને ભાગી નાંખે તે તે પાંચ જણ આવીચિ નરકમાં જાય છે. આ પ્રમાણે પ્રથમ પોતે પોતાના આગમમાં સર્વ શૂન્યપણું બતાવ્યું તે યુક્તિ રહિત થશે, વળી કર્મના તથા કત્તાના અભાવથી જન્મ બૂઢાપે મરણ રોગ શેક ઉત્તમ મધ્યમ અધમપણું વિગેરે ભેદ ન થાય, (છતાં જે તે નરકે જવાનું માને તે આજ કથન જુદાં જુદાં કર્મો જોને ભેગવવાં પડે છે તે જીવોનું વિદ્યમાનપણું તથા કર્મનું કરવાપણું બતાવે છે. गांधर्वनगरतुल्या मायास्वप्नोपपातघनसदृशाः ॥ मृगतृष्णा नीहाराम्बु चन्द्रिका लातचक्रसमाः ॥ ३ ॥
ગાંધર્વ નગર (વાદળાંના નગરના દેખાવ)ના સરખા પદાર્થો છે. માયા સ્વપ્નને દેખાવના સમૂહે સરખા મૃગતૃષ્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org