________________
૧૮૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. વા શબ્દથી જાણવું કે પ્રતિષેધ સ્વીકારવામાં તેઓ અસ્તિત્વ (છતાપણું જ માને છે, તે બતાવે છે, કાયતિક પ્રથમ પિતાના શિષ્યને જીવ વિગેરેના અભાવવાળું શાસ્ત્ર, બતાવતાં આંતરા રહિત આત્માને કત્તા તથા કરણ તે શાસ્ત્ર અને કર્મરૂપે શિષ્યને પોતે જરૂર સ્વીકારે છે, (અર્થાત પિતે ઉપદેશ દેવાથી કર્તા અને કારણ તે શાસ્ત્રવડે અને શિષ્યોને તે કર્મ અવશ્ય માને છે, જે તેઓ સર્વ શૂન્ય માનતા હોય તે કર્તા કર્મ અને કરણ ત્રણેને અભાવ માનવાથી મિશ્રીભાવ થાય છે, અથવા વ્યત્યય તે તેમનું બોલવું જૂઠું થાય છે. તે જ પ્રમાણે ધો પણ મિશ્રીભાવ માને છે તે બતાવે છે गन्ता च नास्ति कश्चिद् गतयः षड् बौद्ध शासने प्रोक्ताः गम्यते इति गतिः स्यात् श्रुतिः कथं शोभना बुद्धिः ।।१॥
જ્યારે કેઈપણ જનારે નથી, ત્યારે બધા શાસનમાં છગતિ કેવી રીતે કહેલી છે ? ગમન કરે તે ગતિ એવી શ્રુતિ (કહેવત) છે તો બૌધની કેવી શોભન બુદ્ધિ છે?
તેજ પ્રમાણે કર્મ નથી પણ ફળ છે એ પ્રમાણે જ્યારે આત્માકર્તા નથી માનતા, ત્યારે તેની ગતિ કેવી રીતે થાય? જ્ઞાન સંતાન (વાસના) સ્વીકારવાથી પણ સંતાનિ (વાસિત બાધવાળા) વિના સંવૃતિમત્વ (સંકેલાઈ જવા કે નાશ થવા)થી તથા ક્ષણના અસ્થિતપણથી ક્રિયાને અભાવ થવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org