________________
^^ vvvvvvvvvvvvvv ^^^^
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૧ કર્મબંધ પણ નથી, આ પ્રમાણે અકિયાવાદીએ નાસ્તિકે બધા પદાર્થોને ઉડાવવાથી કર્મબંધથી ભાગતાકિયા (ધર્મકિયા) ને માનતા નથી, તે પ્રમાણે અકિય આત્મા માનનારા સાંખ્યમતવાળા આત્માને સર્વવ્યાપિ માનતા હોવાથી તેઓ પણ ક્રિયામાનતા નથી, તેથી બૌધ નાસ્તિક તથા સાંખ્યમતવાળા અપરિજ્ઞાનથી પૂર્વે કહેલું બેલે છે, અને તે અજ્ઞાનતાથી બોલે છે કે અમારા બોલવામાં સત્ય છે, અર્થ જાય છે, એટલે એથી ગાથાનું પૂર્વાર્ધ કાગડાની એક આંખને ડાળે બંને બાજુ ફરતે હોવાથી બંનેમાં ગણાય તેમ અકિયાવાદી મતમાં પણ , અર્થાત્ તે અપેક્ષાએ બૌદ્ધ નાસ્તિક અને સાંખ્ય ત્રણે અકિયાવાદીઓ છે, હવે શિના બેધ માટે અકિયવાદીઓનું અજ્ઞાનપણાનું વિવેચન કરે છે. समिस्स भावं च गिरा गहीए
से मुम्मुई होइ अणाणुवाई इमं दुपक्खं इममेगपक्खं
आहंसु छलायतणं च कम्मं ॥५॥ પિતાની વાણીથી સ્વીકારીને અથવા આંતરરહિત આવેલા વિષયને પ્રતિષેધ કરનારા મિશ્રભાવ તે અસ્તિત્વનાસ્તિત્વને લેકાયતિક સ્વીકારે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org