________________
૧૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
અસ્થિત અસ્થિરને ક્રિયા કયાંથી હાય?, વળી સ્કંધ પંચકને સ્વીકાર તે પણ સવૃતિ (કહેવા) માત્ર, પણ પરમા (સાચા) નથી, તેમનું આ પ્રમાણે માનવું છે, “ વિચારેલા પદાર્થ કાઈપણ રીતે જ્ઞાનથી આત્માને કંઈપણુ આપી દેતા નથી, જેમકે અવયવી (પદાર્થ) તત્વ અતત્વ એવા બે ભેદો વડે વિચારવાથી ખરેાબર સમજાતા નથી; તેમ અવયવા પરમાણુ સુધી વિચારતાં ઘણા સૂક્ષ્મ થઇ જવાથી આપણી સામાન્ય બુદ્ધિમાં સમજાતા નથી, વિજ્ઞાન પણ શેયના અભાવથી અને અમૂર્ત ના નિરાકાર પણાથી કારપણાને પામતા નથી, તે બતાવે છે કે
यथा यथा ऽथाश्चिन्त्यन्ते विविच्यन्ते तथा तथा यद्येतत् स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् ॥ १ ॥
n
જેમ જેમ પદાર્થો વિચારીએ, તેમ તેમ વિવરણ વધેજ જાય છે, જો તે પ્રમાણે આ પદાર્થોથી પોતાની મેળે વિવે ચનરૂપે (કાર્ય લખાવે) તે ત્યાં અમે શુ' કહીએ ? (જેને અતજ નથી તેમાં શુ વિચારીએ ?) આ પ્રમાણે પુણ્ય પાપ ઉડાવવારૂપ ગુપ્ત રીતે નાસ્તિકા ધજ છે, તે આ પ્રમાણે માને છે કે આવતા ક્ષણા આવ્યા નથી, (ચ શબ્દથી) ગયેલા વિદ્યમાન નથી, અને પૂર્વ તથા પછીના ક્ષણ સાથે વર્તમાન ક્રિયાને સંબંધ નથી, (નાશ થયેલાના વર્તમાન સાથે સબંધ ન હાય) તેથી તેની ક્રિયાના સંબધના અભાવે તેના
"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org