________________
'બારમું શ્રી સમવસરણ અધ્યયન.
| [૧૭૭
(સાધુપણાની ક્રિયા) રહિત ફક્ત વંદન વિગેરે ક્રિયા કરવા રૂપ વિનય કરે તેથી ગૃહસ્થ હોવા છતાં તેને સાધુ માને (પણ તેનામાં સંયમ ન હોય) તેથી તેઓ ધર્મની બરોબર પરીક્ષા કરનારા નથી કારણ કે તેઓ ફકત વિનયને જ ધર્મ માને છે.
પ્ર. તેવા કેણ છે?
ઉ૦ જેઓ આ (આંગળી કરીને બતાવે છે) નજરે દેખાતા સામાન્ય (જંગલી) માણસ જેવા ફક્ત વિનય કરવાથી વનચિક મતવાળા છે, તેઓ ફક્ત વિનયથી સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્ત માને છે, તે તેવા ઘણાએ એટલે ૩૨ ભેદવાળા વિનયવડે ચર (ર)વાથી વિનયચારીઓ છે, તેઓને કોઈ ધર્માથી પૂછે (અપિ શબ્દથી) ન પૂછે તે પણ પોતાના ભાવ (અભિપ્રાય) પ્રમાણે પરમાર્થ (માનેલું) કહે છે કે ફક્ત વિનયથી જ સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ છે, વિનયવાદીઓ હંમેશાં પિતાની બધી સિદ્ધિઓ માટે બેલે છે કે “વિનય કરે, (નામ શબ્દ મેક્ષની સંભાવના માટે છે) એથી પોતે માને છે અને બીજા પાસે મનાવે છે કે વિનયથી સર્વ કાર્યની સિદ્ધિ છે, તેઓ કહે છે કે-“સર્વ કિલ્લાનું મૂળ વિનય છે” વને (વિ) વેરીને ધશ કરે,” (મા વિનયને સ્વીકારે છે, પણ વિનય સાથે સર્વ છાના રક્ષણરૂપ સંયમ જોઈએ, તે સંયમ ૧૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org