________________
૧૭૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
બોલવાથી તેઓ પણ (તેટલે અંશે) અનિપુણ છે; વળી અજ્ઞાન પક્ષને આશ્રયલેવાથી અને વગર વિચારે છેલવાથી તેઓ જુઠું બોલનારા છે, કારણ કે વિચારીને બોલવું તે જ્ઞાન હોય તે જ બોલાય છે, અને સત્ય બોલવું તે વિચારણાના જ્ઞાન ઉપર જ આધાર રાખે છે, કારણ કે જ્ઞાન ન
સ્વીકારવાથી વિચારીને બોલવાને અભાવ થાય છે, અને વિચારના અભાવને લીધે તેમનું બેસવું મૃષાવાદ (ડું) છે. सत्यं असत्यं इति चिंतयंता,
___ असाहु साहुत्ति उदाहरंता जेमे जणा वेणइया अणेगे पुदावि भावं विणई सुणाम ।। सू.३॥
હવે વિનયવાદીના તત્વની વિચારણા કહે છે. સારા પુરૂષનું હિત કરે, તે સત્ય-પરમાર્થ—યથાર્થ વસ્તુનું નિ ૫ણ-મેક્ષ. અથવા મેક્ષના ઉપાય તુલ્ય સંયમ તે સત્ય છે, એ સત્યને. અસત્ય માનનારા અને અસત્યને સત્ય માનનારા અને ફક્ત વિનયથી મેક્ષ માનનારા એજ પ્રમાણે અસત્યને સત્ય માનનારા. તેઓ છે, તે બતાવે છે, સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ મેક્ષ માર્ગ સત્ય છે, તેને અસત્યપણે માનવાથી તથા વિનયથી જ મોક્ષ એ અસત્ય છતાં સત્ય માનવાથી તથા અવિશિષ્ટકર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org