________________
મારમુ॰ શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૭૫
અથવા પ્રસજય પ્રતિષેષથી એમ માનેા છે? તેમાં જો જ્ઞાનથી અજ્ઞાન ભિન્ન માનેા છે. તે પર્યું દાસ વૃત્તિથી તા જ્ઞાનાંતર (બીજી જ્ઞાન) તમે માન્યું, પણ અજ્ઞાનવાદ સિદ્ધ ન થયા, અથવા એમ માનેા છે! કે જ્ઞાન ખીલકુલ નથી તે તુચ્છ અજ્ઞાન નીરૂપ જ્ઞાનના અભાવ માને તે તે સર્વ શક્તિ (જાણવાના ભાવ)થી રહિત છે, તે કેવી રીતે શ્રેય થાય? વળી અજ્ઞાન-શ્રેય પ્રસન્ય પ્રતિષેધથી જો જ્ઞાન શ્રેય ન માનતા હૈ। તો ક્રિયાને પ્રતિષેધ કર્યો કહેવાય, તે તો પ્રત્યક્ષ દેખતાને માધ આવશે? (કાણુ માનશે ? ) કારણ કે—સમ્યગ્ જ્ઞાનથી અર્થ સમજીને કાય કરનારા કામ થયા પછી કેવી રીતે જૂઠા કહેવાશે ? વળી અજ્ઞાની તથા પ્રમા ક્રીએથી પગની લાત માથામાં લાગતાં આછે દોષ થાય તે સમજવા છતાં અજ્ઞાન શ્રેય તેવું જે માને છે, તેથી તો તેને પેાતાના માનેલાના વિરોધ થાય છે, જ્યાં પ્રત્યક્ષ વિધિ ત્યાં અનુમાન પ્રમાણ ન ઘટે, તેથી અજ્ઞાનવાદીએ ધર્મપદેશ માટે અનિપુણ છે એમ પેતે અનિપુણુ છતાં બીજા શિષ્યાને ઉપદેશ દે છે (કે અજ્ઞાન શ્રેય છે ? ) (સૂત્ર ગાથામાં એક વચન માગધી કાવ્યને લીધે છે) શાકય પણ પ્રાયે અજ્ઞાનવાદી છે, કારણ કે તેઓ એવું માને છે કે અજ્ઞાનીથી કરાયલા કૃત્યના ક`બંધ થતો નથી, વળી આળક મત્ત (ગાંડા) સુતેàા વિગેરેનું જ્ઞાન અસ્પષ્ટ (અપ્રકટ) હાવાથી તેમના કૃત્યના પણ કર્મ ખંધ થતો નથી, આવું
ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org