________________
૧૭૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાંગ ત્રીજો.
જ્ઞાનના અભાવથી અને સ'ભવ અનુમાનના સ્વીકારથીસર્વજ્ઞ સિદ્ધ થાય છે, તથા તે સ ન પ્રભુના કહેલા આગમને સ્વીકાર કરવાથી મતભેદો દૂર થયા તે કહે છે,જિનેશ્વરના કડેલા આગમ માનનારનુ' વચન એકસરખુ હાવાથી શરીર માત્રમાં વ્યાપી સ'સારી આત્મા છે, ત્યાંજ તેની પ્રાપ્તિ (તે સંબંધી ચેષ્ટા) દેખાય છે, એક બીજાના દ્વેષ લાગુ પડતા નથી, કારણ કે શીખતા વિદ્યાર્થીની પ્રજ્ઞા (બુદ્ધિ)ને જ્ઞાન પ્રભાવ પાતાના આત્મામાં ન ભણેલા કરતાં વધારે હાય છે, અને તે પ્રત્યક્ષ અનુભવાતાના નિષેધ કેાઇ કરી શકે તેમ નથી, વળી જૈનાચાર્ય અજ્ઞાનવાદીને કહે છે.—
r
“જ્ઞાન જ્ઞેયના સ્વરૂપને જાણવાને સમર્થ નથી, કારણ કે સર્વ જગ્યાએ આગલા ભાગ પાછલા ભાગને ઢાંકે છે, સાથી નાના ભાગ પરમાણુ અત ંદ્રિય છે, ઇંદ્રિયથી ન જણાય વગેરે કહ્યું” તે તમારૂ કડેવા માત્ર છે, કારણ કે સર્વજ્ઞના જ્ઞાનમાં દેશકાળ સ્વભાવ આશ્રયી જે દેખાય નહિ, તેવા પડદા નથી, વળી સામાન્ય બુદ્ધિવાળામાં પણ અવયવના દ્વારવડે પદામાં પ્રવૃત્તિના પડદો નથી (અર્થાત્ અનુમાન અને તર્કથી કેટલુંક જ્ઞાન થાય છે) કારણ કે અવયવવાળા પદાર્થ પેાતાના અવવવડે ઢંકાતા નથી પણ તે તે પછીના અવયવનું સૂચન કરે છે,) .એ યુક્તિયુક્ત છે.
વળી અજ્ઞાન જ શ્રેય છે, તે અજ્ઞાન પ`દાસ પ્રતિષેધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org