________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન,
[૧૭૩
~~~~~
પ્રમાણે ન સધાયાથી અર્થપત્તિ પણ નકામી છે, તે પ્રમાણે આગમ પ્રમાણમાં પણ નથી, તેમાં તે સર્વજ્ઞ હેવાનું બતાવેલ છે. આ પ્રમાણે પાંચ પ્રમાણના અભાવને અભાવ હોવાથી સર્વાને અભાવ સિદ્ધ ન થાય, તે બતાવે છેસર્વત્ર સર્વદા તેનું ગ્રાહક પ્રમાણુ સંભવે. નહિ, એવું સામાન્ય બુદ્ધિવાળે ન કહી શકે, સામાન્ય બુદ્ધિવાળો હોય તે દેશ (બીજા મુલકના) કાળ (બીજા સમયના) થી વધારે જ્ઞાનવાળાઓનું વિજ્ઞાન જાણવા અશકય છે, કદાચ તમે કહેશો કે બધા દેશ અને બધા કાળના લેકનું વિજ્ઞાન જાણવા તે સમર્થ છે, તે સમર્થ પિતે સર્વજ્ઞ સિદ્ધ થશે, એટલે સામાન્ય બાધવાળાનું વિદ્યમાન જ્ઞાન સર્વસને અભાવ ન સાધે, કારણ કે તેમાં તેનું વ્યાપક પણું (બરોબર તુલના કરવા જેટલું બળ) નથી, અને વ્યાપક પણાના અભાવથી વ્યાપકની વ્યાવૃત્તિ ( ) યુક્ત થાય, તેમજ બીજી વસ્તુનું જ્ઞાન રૂ૫ અભાવ (જેમકે ઘટ જેવાથી પટજ્ઞાનનો અભાવ) સર્વજ્ઞનો અભાવ સાધવાને. સમર્થ નથી, બીજી વસ્તુ તથા સર્વજ્ઞ એ બંનેના એક જ્ઞાનને સંસર્ગ (વિષયપણુ) ના નિયમને અભાવ છે, (અર્થાત્ જ્ઞાનના અનંતા ભેદમાં એકને એક જ્ઞાન હોય બીજાને બીજું જ્ઞાન હોય તે પરસ્પર જાણવાથી બીજાના જ્ઞાનને નિષેધ ન કરી શકે, અંધ માણસ દેખતા સૂર્યના પ્રકાશન નિષેધ ન કરે, તેમ અલ્પજ્ઞાની અલ્પજ્ઞાનથી સર્વજ્ઞના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org