________________
૧૭૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પદ) ના સ્વરૂપને નિશ્ચય કરવાને (સમજવાને) શકિતવાન છે, જેમકે કંઈ પણ દેખાય છે. તેના ત્રણ ભાગ ધારીએ, સામે નજરે દેખાતો વચલો અને પાછલો એમ ત્રણે ભાગ થતાં આપણું સામાન્ય દષ્ટિ પ્રમાણે નજરે દેખાતો ભાગજશે, પણ વચલે પાછલ નહિ દેખાય, કારણ કે પાછલા બે દેખાતા નથી, નજરે દેખાતા ભાગના પણ ત્રણ ભાગ પાડીએ તો સૌથી સૂક્ષ્મ ભાગ પરમાણુ થશે, તે અત્યંત બારીક હોવાથી આપણું આખે તે નહિજ દેખાય, (વચલા કેટલાક દેખાશે ને કંઈક નહિ દેખાય) એમ સર્વજ્ઞના અભાવથી અને અસર્વજ્ઞથી બરાબર નિ ય ન થવાથી તથા સર્વે વાદી એના પરસ્પર વિરૂદ્ધ તત્વ માનવા વડે તેમાં માથું મારવા જતાં સામાન્ય જ્ઞાનીઓને તથા પ્રમાદવાળા ને ગમે તેમ બોલી જવાથી બહુ દેશે થવાથી અજ્ઞાનજ વધારે સારૂં કે દોષ ન થાય તે બતાવે છે, જેમ કે કોઈ અજ્ઞાન કેઈને પગથી માથામાં લાત મારે, તે પણ તેના ચિત્તની શુદ્ધિ હોવાથી તેવા દોષ ને ભાગી ન થાય, (બાળક અજ્ઞાની કોઈને લાત મારે તો પણ કોઈ ચડતો નથી) આ પ્રમાણે અજ્ઞાનીઓ અજ્ઞાનને શ્રેય માનવાથી મિથ્યાવાદી છે, તેમ અજ્ઞાનને ય માનવાથી તેમની શ કા. કંઈ દર થતી નથી એમ અજ્ઞાની અનિપુણ સમ્યગ જ્ઞાનથી રહિત જાણવા, તેમનું સમાધાન જૈનાચાર્ય કરે છે,
તેમની પ્રથમની શંકા આ છે કે પરસ્પર વિરૂદ્ધ બેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org