________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૯
(અરૂપી) માને છે, કોઈ હૃદયમાં રહેલો કેઈ લલાટમાં રહેલા માને છે, હવે એક આતમા નામના પદાર્થમાં અનેક ભેદ (ઝઘડા) છે, એ જ પ્રમાણે બધા પદાર્થોમાં એક વાકયતા (અભેદભાવ) નથી, આ બધા ભેદને સમજનારો અતિશય જ્ઞાની કેઈ નથી કે તેને સમજીને બીજાને સમજાવી શકે, કદાચ કઈ હશે, તે આપણે અજ્ઞાની હોવાથી તેને ઓળખી શકતા નથી, કારણ કે અસર્વજ્ઞ (સંપૂર્ણ નહિ જાણનાર) અધું કયાંથી જાણે? એવું વચન છે, તે બતાવે છે. सर्वज्ञोऽसाविति ह्येत, त्तत्कालेपि बुभुत्सुभिः तज्ज्ञानज्ञेयविज्ञानशून्यैर्विज्ञायते कथं ॥
કદાચ કોઈ સર્વજ્ઞહોય તે વખતે પણ સર્વને જાણવામાં જે આવે તેવું ઉત્કૃષ્ટ જ્ઞાન જેને નથી તેવા કેવી રીતે તે બધું જાણે? તેમ તેવા સીધા ઉપાયવાળા પરિજ્ઞાન (બંધ) ના અભાવથી સંભવ પણ ન થાય (કે તેણે બધું જાણું લીધું)
જ્યાં જ્ઞાનનો અભાવ નથી ત્યાં સંભવ થાય, હવે સંભવ કયારે થાય કે જ્ઞાનનો અભાવ ન થાય, એમ બે એકેકથી જોડાયેલા છે, તે બતાવે છે, વિશિષ્ટ (ઉત્તમ) જ્ઞાન વિના તેની પ્રાપ્તિના ઉપાયનું પરિજ્ઞાન થાય (અર્થાત્ - જાણવા માટે નિશ્ચય કરવા માટે ઉત્તમ જ્ઞાન જોઈએ, તે ઉપાય (જ્ઞાન) વિના ઉપેય (રેય પદાર્થોના નિર્ણય) ની પ્રાપ્તિ ન થાય, વળી જ્ઞાન (સામાન્ય બેધ) ણેય (બધા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org