________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૭ છે, તે પૂર્વના અધ્યયનની છેલ્લી સૂત્રગાથા સાથે બારમાની પહેલી ગાથાને સંબંધ પણ બતાવે છે. પૂર્વે સંવૃત મહાપ્રો વિગેરે કહેલ છે,
તે સારો સાધુ શુદ્ધ ગોચરી લઈને મૃત્યુ સમય સુધી સ્વપરનું કલ્યાણ કરતે સમાધિમાં રહે, એ કેવળી ભગવાનનું વચન છે, તે પરતીર્થિનું એકાંત વચન ન માને, એ કેવળી પ્રભુને મત છે, તે એકાંતવાદીઓનું શું કહેવું છે તેનું સ્વરૂપ આ પ્રથમ ગાથામાં બતાવે છે, અહીં ચાર વાદીઓનું એકઠા થવાનું છે, (પાંચ કે ત્રણ નહિ) એટલે ૩૬૩ ભેદો છે તેને ચારમાં સમાવી દીધા, તે ચારે જુદું જુદું બોલનારા પર તીથિઓ છે, તે ચારેના નામ પણ તેના ગુણો પ્રમાણે સંજ્ઞા આપીને ઓળખાવે છે, (૧) કિયા છે એવું બોલનારા કિયાવાદીઓ છે, (૨) કિયા નથી, એવું બોલનારા અક્રિયાવાદીઓ છે, (૩ વિનયવાદીઓ (૪) અજ્ઞાની , એ ચાર ભેદને વિશેષ પ્રકારે કહે છે. ડાઇળિયા તા લુસિવ સંતા.
असंथुया णो वितिगिच्छतिन्ना अकोविया आहु अकोविएहिं
अण्णाणु वीइत्तु मुसंवयंति सू. २
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org