________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો તે પ્રમાણે જે પિતાના પક્ષને કદાગ્રહ રાખે છે, તે બધાએ નો મિદષ્ટિઓ છે, પણ પરસ્પર સંબંધ રાખી તે સમ્યકત્વસ્વભાવવાળા થાય છે, તેથી જનાચાર્ય એકાંતવાદિઓને સમજાવે છે કે કાળ વિગેરે પ્રત્યેક એકાંત કારણ રૂપ છેડીને પરસ્પર સંબંધ રાખનાર કાળ સાથે નિયતિ સ્વભાવ કર્મ અને ઉદ્યમ એ પાંચે ભેગાં મેળવી પાચેને કારણે માની કાર્યસિદ્ધિ માને. તે અમારું કહેલું પ્રત્યક્ષ તમને તથા જગતને સત્ય જણાશે, આ પ્રમાણે, સમવસરણ અધ્યયનનો નામ નિક્ષેપ કર્યો. હવે સૂત્ર અનુગમ (વિષય) માં સૂત્ર કહેવું તે અટક્યા વિના શુદ્ધ ઉચ્ચારે બોલવું તે કહે છે. चत्तारि समोसरणाणिमाणि
पावादुया जाई पुढो वयंति किरियं अकिरियं विणियतितइयं
अण्णाणमाहंसु चउत्थेमव॥ सू. १ અગ્યારમા અધ્યયનને બારમા સાથે આ સંબંધ છે, કે સાધુને માર્ગ જેણે સ્વીકાર્યો છે, તેણે કુમાર્ગે ગયેલા એકાંતવાદીઓને એકાંત પક્ષ સમજીને તે બધાએ છેડી દેવા, તે એકાંતવાદને આ અધ્યયનમાં વિગતવાર સમજાવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org