________________
ખારમું શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૬૫
જેમ કે અનેક ઉત્તમ લક્ષણવાળી વૈ વિગેરે મણિ એના છુટા પારા--મણુકા જુદા હાય ત્યાં સુધી માંઘા મૂલના દરેક દાણા હાય છતાં રત્નાવલિ (હાર) ન કહેવાય, तहणिययवाद सुविणिच्छियावि अण्णा ऽण्ण पक्ख निरवेक्खा सम्म सणसहं सव्वे ऽ वि णया ण पाविति ||५||
તે પ્રમાણે નિયતવાદ વિગેરે બધાએ પેાતે ન્યાયની રીતે પેાતાના પક્ષ સિદ્ધ કરે છતાં બીજાને સ ંબંધ ન રાખવાથી તે બધા નયા સમ્યકત્વ શબ્દને પામતા નથી અર્થાત્ તે મિથ્યાત્વી છે.
जह पुण ते चेत्र मणी जहा गुणविसेसभागपडिबद्धा रयणावलिति भण्णइ चयंति पाडिक्कसण्णाओ ||६||
જેમ તે મણીઓ દ્વારાસાથે પાવીએ તેા બધી જોડાઇને જુદાપણું મુકવાથી તે રત્નાવલિ નામે લેાકેા કહે છે. तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्त वत्तव्या । सम्पदंसणसहं लभंतिणविसेस सण्णाओ ||७||
તે પ્રમાણે બધાનયવાદો યથાયાગ્ય વક્તવ્યમાં ચેાજેલા સાથે હાવાથી સમ્યગ્દર્શન શબ્દ પામે છે, પણ વિશેષ સ'જ્ઞાથી નહિ.
तम्हा मिच्छदिट्ठी सव्वेवि णया सपक्ख पडिबद्धा अण्णोष्ण निस्सिया पुण हवंति सम्मत्त सम्भावा ॥८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org