________________
nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnmann
૧૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. છે એટલે તમે ન માનતો તે નકામું છે, (અર્થાત તમારે માનવું જ પડશે.) તેજ બીજે સ્થળે કહ્યું છે.
कालोसहावणियई पुवकयं पुरि सकारणेगता मिच्छत्तंतेचेव उ समासओ होंति संमत्तं ॥१॥ કાળ સ્વભાવ નિયતિ પૂર્વકૃત (કર્મ) ઉદ્યમ એ પાંચ જુદા હોય તે મિથ્યાત્વ અને સામટા મળે તો સમ્યકત્વ છે.
सव्वेवि य कालाई इह समुदायेण साहगा भणिया जुज्जति य एमेव य सम्मं सन्चस्स कज्जस्स ॥२॥
તે બધા કાળ વિગેરે સાથે મળે તે કાર્યના સાધક થાય છે માટે તે જ્યાં જોઈએ ત્યાં ભેગા મળે તો બધા કાર્યના સમન્ રીતે કરનારા છે,
न हि कालादीहितो केवलएहिं तु जायए किंचि. इह मुग्गरंधणादिवि ता सम्बे समुदिता हेऊ ॥३॥
એકલા કાળ વિગેરેથી કંઈ થતું નથી, પણ જેમ મા રાંધવા હોય તે પાણી લાકડાં રાંધનાર ચડે તેવા અને તેની. સાથે કાળ (અમુક વખતે) હોય તે રંધાય,
जहणेग लक्खणगुणा वेरुलियादी मणी विसंजुत्ता. रयणावलि ववएसं ण लहंति महग्धमुल्लावि ॥४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org