________________
આરનું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૩
પ્રશ્ન-ક્રિયાવાદીના ૧૮૦ ભેા છે તે એકેક લેક જુદા માનવાથી તેને બીજે સ્થળે મિથ્યાવાદી ઠંડેલ છે, આપ અહીં તેને સમ્યગ્યષ્ટ કેવી રીતે કહેા છે ? ઉ–તે વાદી જીવ છે એવું નિશ્ચય માનીને પાછું કાળ જ બધું કરે છે, કાઈ સ્વભાવ કેાઇ નિયતિ કોઇ પૂર્વકૃત કાર્ય પુરૂષાકાર (ઉદ્યમ) એમ બીજાને ઉડાવી દેવાથી તેઓ મિથ્યાવાદી છે, જેમકે જીવ છે એમ, છે શબ્દ જોડે જીવ એકાંત મુકી દઇએ તે જગતમાં જે જે છે તે બધું જીવ થઇ જાય, (માટે અજીવ ઉડી જાય છે. ) પણ જીવ છે તેમ કાળ નિયતિ પૂર્વીકૃત અને ઉદ્યમ પણ છે, તેવું પાંચેનુ ભેગું લઇએ; એટલે પાંચે પરસ્પર સંબંધ રાખવાથી તે સમ્યકત્વ છે, તેમ કાળવાદી વિગેરે પણ પરસ્પર સંબંધ રાખે તે તે સમ્યકત્વ છે.
પ્ર.--કાળ વિગેરે એક બીજાથી નિરપેક્ષ રહેતા મિથ્યાત્વ સ્વભાવવાળા થાય, અને ભેગામળી જોડાય તેા સમ્યકત્વ થાય એ કેમ મને ? કારણ કે જે પ્રત્યેકમાં નથી તે ભેગા મળીને પણ ન થાય, જેમ કે રેતીના કણીયા, (એક કણમાં તેલ નથી તેા હજાર ભેગા થાય તાપણુ નથી,)
ઉ.-તેવું બધે નથી, એક માણેક છે કે એક હીરા છે, એક પાનું છે, તેવા અનેક જુદા જુદા રત્નામાં એકપણામાં રત્નાવળી (હાર) ન કહેવાય, પણુ જ્યાં તે રત્ને ભેગાં પાળ્યાં કે તે રત્નાવળી (હાર) કહેવાય, આ પ્રત્યક્ષ દેખાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org