________________
-૧૬૦
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
- વર્ઝનને માનનારા અહીં-વિદ્યમાન છે. સંસાર- સ્વરૂપ–વિગેરે માને તે પુર્વે કહેલ છે તે પ્રમાણે નિશ્ચયપણે તેમાંથી સમ્યગ્દષ્ટિપણું બતાવે છે. એટલે એકલું અસ્તિ (વિદ્યમાન) પણું માનવાથી સમ્યગદૃષ્ટિ પણ ન થાય, કેમકે બધું અસ્તિપણે નથી, પ્રથમ અસ્તિપણુ ખતાવે છે. લેાક અલેક છે. આત્મા છે, પુણ્ય પાપ છે તેજ પ્રમાણે તેનુ ફળ સ્વ નરકમાં જવું, તેમ કાળ પણ વિદ્યમાન છે, જેમકે કાળે આખા જગતમાં તે કાળના કારણપણાથી ઉત્પત્તિ (જન્મ) તે વડે સાધના ચાવ્યŠડ તાપ વરસાદ વનસ્પતિ ફુલ કુલ વિગેરેમાં નજરે દેખાય છે, અર્થાત રૂતુ રૂતુએ વનસ્પતિ ફળે છે.
તેથી કાળને મુખ્ય માનનાર વાદી કહે છે. કાળ ભૂતાને પકવે છે તેમાં ફેરફાર વગેરે કરે છે. તેજ પ્રમાણે સ્વભાવવાદી આખા જગતના ફેરફારમાં સ્ત્રભાત્ર (ગુણુ) ને મુખ્ય માને છે. સ્વ પેાતાનેા ભાવ (ગુણુ) તે સ્વભાર છે, તેથીજ જીવમાં ભવ્ય અભવ્ય મૂર્ત અમૂર્ત પાતપાતાના રૂપ પ્રમાણે કરવાથી નણીતું છે, તથા ધર્મ અધમ આકાશ વિગેરે પણ અનુક્રમે ચાલવામાં સ્થિર રાખવામાં અવકાશ (જગ્યા) આપવામાં તથા પર અપર (નવું જુનું) વિગેરે સ્વરૂપ બતાવવાથી તે પણ કારણ તરીકે છે, કર્યું છે કે મણ કાંટાને ઝીણી અશીવાળા બનાવે છે ?
કાળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org