________________
ખારમુ સમવસર
અધ્યયન.
૧૫૯
છ માતા, ૮ પિતા, આ આઠને મન વચન કાયા અને દાત એ ચાર ભેદે વિનય કરતાં ૮૪૪=૩૨ થાય.
वैनयिमतं विनयश्चेतोवाकू कायदानतः कार्यः । सुरनृपतियतिज्ञा तिस्थविराधममातृपितृषु सदा || १ |
આ પ્રમાણે ૧૮૦+૮૪૬૭+૩૨=૩૬૩ વાદી ક્રિયાવાદી વિગેરેના ભેદો થાય છે, તે બતાવીને તેમના મતનું અધ્યયન કરવાથી શું લાભ છે તે બતાવે છે.
તે પૂર્વે બતાવેલા વાદીઓના મત-અભિપ્રાય તે વડે અનુકુળ સ્વીકારેલું-તે સ્વીકારવા વડે પ્રજ્ઞાપના-પ્રરૂપણા (કથન) વર્ણિત (કહેલ) છે, તે આ અઘ્યયનમાં ગણધર ભગવતાએ શા માટે કહેલ છે, તે બતાવે છે, તે વાદીઓના સાવ-પરમાર્થ-(મંતવ્ય) શું છે, તેના નિશ્ચય કરવા માટે તે કારણથી આ સમવસરણ નામનું અધ્યયન ગણધરો કહે છે, તે બતાવે છે. વાદીઓના સારી રીતે મેલાપ કરવા, અર્થાત્ તેમના માનવાના તત્વને મતાવવા માટે આ અધ્યચનમાં તેમની સરખામણી કરી છે, તેજ હેતુથી આ અધ્યયન છે.
હવે આ સમ્યગ્ અને મિથ્યાત્વપણાને જેમ વિભાગ પડે તેમ તેમ બતાવે છે, સમ્યગ્ અવિપરીત ( યથા ) દ્રષ્ટિ-દન પ્રદાર્થની ઓળખાણુ-(મત) જેને છે તે સમ્યગ્ હૃષ્ટિ છે, પ્ર–કાણુ છે ? –ક્રિયાવાદી-ક્રિયા ચારિત્ર સદ્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org