________________
૧૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
સિદ્ધિ માનીને જ્ઞાન હોય છતાં બહુ દોષવાળું હોવાથી નિષ્ફળ માને છે, તેના ભાંગા થાય છે, તે કહે છે
જીવ વગેરે નવ પદાર્થો પ્રથમ સ્થાપવા. તેની સાથે ૧. સન્ ૨. અસત્ ૩. સદસત્ ૪. અવક્તવ્ય ૫. સવક્તવ્ય ૬. અસતવ્ય ૭. સદસવક્તવ્ય–તે આ પ્રમાણે સમજવું.
(૧) સન્ (વિદ્યમાન) જીવ કોણ જાણે છે? અથવા જાણવાથી શું લાભ છે, એ પ્રમાણે જીવના સાત થાય તે પ્રમાણે નવના ×૭=૬૩ હવે બીજા ચાર કહે છે –
(૧) સતી (વિદ્યમાન) પદાર્થની ઉત્પત્તિ કેણ જાણે છે? અથવા તેવું જાણવાથી શું લાભ? (૨) એ પ્રમાણે અસતી (અવિદ્યમાન) જે બીજો ભાંગે, (૩) સદઅસતો વિદ્યમાન) કંઈક અને અવિદ્યમાન કંઈક કણ જાણે જાણવાથી શું લાભ? (૪) અવક્તવ્ય ભાત્પત્તિ કેણ જાણે જાણવાથી શું લાભ એ પ્રમાણે ૬૩+૪=૯૯ થયા. બાકીના ત્રણ ઉત્પન્ન ભાવ અવયવની અપેક્ષાએ ભાવની ઉત્પત્તિમાં ન સંભવે તે કહે છે.
अज्ञानिकवादिमतं नव जीवादीन सदादिसप्तविधान । भावोत्पत्तिः सदसवेधाऽत्राच्या च को वेत्ति ।।
હવે વિનયવાદીઓના ફકત એકલા વિનયથીજ પરલેકનું પણ હિત વાંછનારાઓના ૩૨ ભેદ આ પ્રમાણે થાય છે. ૧ દેવ, ૨ રાજા, ૩ સાધુ, ૪ જ્ઞાતિ, ૫ બહે, ૬ અધમ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org