________________
બારમુ સમવસરણું અધ્યયન,
[૧૫૭
છે કે દરેકની વાત કોઇ અંગે ખરી છે, પરંતુ એકાંત ખેંચે તેથી તે મિથ્યાદષ્ટિ કે જુઠા છે, પણ અપેક્ષાપૂ માને તેા બધા મળીને સાચા થાય છે, હવે આ ક્રિયાવાદીના ૮૪ ભેદા બતાવે છે.
જીવ વિગેરે પદાર્થો નથી એવું માનનારાના ૮૪ ભેદો આ પ્રમાણે જાણવા.
જીવ
જીવ અજીવ આશ્રવ સવર નિર્જરા અધ મેાક્ષ તેની સાથે કાળ યચ્છા નિયતિ સ્વભાવ ઇશ્વર અત્મા એ છ પદ સાથે જોડવાં, તેની સાથે સ્વ અને પર જોડવા એટલે . ૭××૨=૮૪ ભેદ થાય છે, તે આ પ્રમાણે (૧) પેાતાની મેળે ઢાળથી નથી (૨) જીવ પર (બીજા)થી કાળથી નથી, (૩) જીવ યાથી પાતાની મેળે નથી, (૪) જીવ ચછાથી થતા નથી એ પ્રમાણે જીવના એકલાના ૧૨ થાય, તે પ્રમાણે સાતેના ૮૪ થાય—(જીવ ન માને એટલે પુછ્ય પાપના ભેદ ન હોય. માટે બાકીના સાતજ લીધા છે.). તે કહે છે.
कालयदृच्छा नियति स्वभावेश्वरात्मतश्चतुरशीति । नास्तिकवादि गणमते, न सन्ति भावाः स्वपर संस्था ||१|| (અર્થ ઉપર આવી ગયેા છે,)
હવે નાનિક અજ્ઞાનને શ્રેય માનીને તેનાથી પેાતાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org