________________
સૂયગડાંગ સત્ર ભાગ ત્રીજેછતાં નિત્ય છે, (૧૬) જે ઈશ્વરના કરેલા છતાં અનિત્ય છે. (૧૭) જીવો આત્મ રૂપે સ્વયં થાય છે, (૧૮) જીવે આત્મ રૂપે છતાં બાપથી થાય છે, (૧૯) છ આત્મ રૂપે અનિત્ય છે, (૨૦) છ આત્મ રૂપે અનિત્ય છે.
આ પ્રમાણે જીવ માફક અછવ–પુણ્ય પાપ આશ્રય સંવર નિર્જરા બંધ અને મેક્ષ સાથે ગણતાં ૧૮૦ ભેદે થાય છે. કાળ લોકમાં જાણીતા છે, રૂતુમાં ફળ આવે છે, જેમ કે-- માળી સિંચે ગણું પણ રવિણ ફળ નવ હાય.
સ્વભાવ—જેને ગુણ કહે છે, મરચાં તીખાં ગોળ મીઠે કેયલીન કડવી હોય છે.
નિયતિ–ભવિતવ્યતા–બનવાનું હોય તે બનેજ-હજારો ઉપાય કરવા છતાં પણ તે માત આવે છેજ, વૈદ્ય જેથી અને મંત્ર બધાએ ત્યાં નકામા છે.
ઈશ્વર–-લેકમાં એવી માન્યતા છે કે આ સુષ્ટિ સ્વયં થતી નથી પરંતુ જગતમાં એક સમર્થ પુરૂષ ઈચછા આવે ત્યારે ઉત્પન્ન કરે છે, ઈછા આવે ત્યાં સુધી પાળે છે. પછી પ્રલય કરે છે. જેમ મદારી ખેલ કરે છે, તેમ ઇશ્વરની આ કીડા છે ,
આવ્યા–કેટલાકે ઇશ્વરની સત્તા ન સ્વીકારતાં આત્મા પતે રામ હે આ કરે છે આમાં સમજવાનું એટલું જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org