________________
પર]
સંચગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ભાગાઓનું વર્ણન. દ્વિક સગી–સિદ્ધમાં લાગુ પડે, આઠે કર્મના અભાવે ક્ષાયિક (કર્મ વિનાને શુદ્ધ) ભાવ, તથા જીવ-એ પારિમિક ભાવ છે, તે બીજામાં લાગુ ન પડે માટે ક્રિક સગી એક ભાંગે થયે, ત્રિક સંગી-મિથ્યાષ્ટિ-સમ્યગૃષ્ટિ અવિરત વિરત (દેશ વિરતિ) એટલે ૧-૪-૫ ગુણ સ્થાનકવાળાને દયિક ક્ષાપશમિક પરિણામિક એ ત્રણે ભાવે છે, તેમ ૧૩ મે ગુણ સ્થાને ભવસ્થ કેવળિને આદયિક ક્ષાયિક પરિણામિક ત્રણ ભાવે છે, ચતુષ્કસંગ તે સાયિક સમ્યગદષ્ટિ જેને આદયિક ક્ષાયિક કાપશમિક પરિણામિક એ ચાર ભાવે છે, તથા ઐપિરામિક સમ્યગણિઓને
દચિક ઔપશમિક ક્ષાપશમિક અને પરિણામિક એ ચાર ભાવે છે, હવે પંચ સંગી કહે છે. ક્ષાયિક સમ્યદષ્ટિ જીવને ઉપશમ શ્રેણિમાં સર્વથા ચારિત્ર મહ શાંત થતાં ઔદયિક ક્ષાયિક પથમિક શાપશમિક અને પરિશામિક એ પચે ભાવ એક જીવને એક સમયે હોય છે, આ પ્રમાણે ભાવમાં બે ત્રણ ચાર પાંચ સગી સંભવવાળા છ ભાભા થાય છે, એ જ પ્રમાણે ત્રણ ચાર સંગે પંદર -ભાંગા થાય છે, તે બીજી જગ્યાએ (કર્મ ગ્રંથમાં બતાવ્યા છે. . આ પ્રમાણે છે. નાનું મળવું તે ભાવ સમાસારણ, જાણવું, અથવા બીજી રીતે ભાવ સસરણ નિયુક્તિકાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org