________________
આરસ સમવસરણું
ધ્યયન,
૧૫૩
બતાવે છે, ક્રિયા–જીવ વિગેરે પદાર્થા છે, એવુ માનનારા ક્રિયાવાદી જાણવા, એથી ઉલટા અક્રિયાવાદી જાણવા, તથા અજ્ઞાની તે જ્ઞાનને ઉડાવનારા તથા ફક્ત વિનયનેજ મુખ્ય માનનારા વૈચિકા જાણવા, આ ચારેના ભેદ્દાનું વિવરણ કરી તેમની ભૂલા બતાવીને તેમને સુમાગે દારવવા તે ભાવ સમાસરણુ જાણુવું, આ માખત નિયુક્તિકાર કહેશે. પણ આપણે હવે તે શબ્દનું તાત્પર્ય સમજાવીએ છીએ, જીવ વિગેરે પદા છે, તેના નિશ્ચય કરી પુણ્ય પાપનુ ફળ તથા સુગતિ દુર્ગતિ માને તે બધા ક્રિયાવાદી જાણવા, મિથ્યા દ્રષ્ટિમાં ક્રિયાવાદ છતાં પણ ભૂલ શું છે તે ખતાવે છે.
अस्थिति किरियवादी वयंति णत्थि अकिरिवादी य । अण्णाणी अण्णाणं, विणइत्ता वेणइय वादी || नि. ११८ ॥
તેઓ જૈન માફક સ્યાદ્વાદ અનેકાંત (ઈ અ ંશે) ન માનતાં એકાંત માને છે, જીવ વિગેરે છેજ, તેથી કાઈ જગ્યાએ કાઈ વખતે કાઈ અંશે નથી, તેવુ ન માનવાથી મધે છે, છે, માનતાં કાઈ જગ્યાએ ન હોય તો તે ખૂટા પડે છે, અને જગતમાં જે જુદાજુદા ભેદ પડે. છે, તે તેમના માનવા પ્રમાણે ન પડે, પણ મહીં તા દરેક જીવમાં પુણ્ય પાપને પ્રત્યક્ષ ભેદ જાય છે માટે તેમનુ માનવું અનુચિત છે. તેથી તેમને એઅંત માનવાથી મિથ્યા ઢણિ કહ્યા, હવે અક્રિયાવાદી છ વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org