________________
૧૫૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
શરીર છેીને સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ ભેઢે થાય છે, સચિત્તના પણ દ્વિપદ ચતુષ્પદ અને અપદ એવા ત્રણ ભેદ છે, દ્વિપદ (બેપગવાળાં)માં સાધુ વિગેરેના સમુદાય તીર્થંકરના જમાભિષેક–દીક્ષાના સ્થાન (પ્રતિષ્ઠા શાંતિ સ્નાત્ર) વિગેરેમાં ભેગા થાય છે. તે ચેપગાં ગાય ભેંસ વિગેરેનું જળાશય તળાવ વિગેરેમાં (અથવા પ્રદનમાં) ભેગા થાય છે, અપદ ઝાડા પેાતે ચાલી ભેગાં થતાં નથી, (પણ માણસા દ્વારા કુડાંમાં રાપા લેઇ ફેરવે છે.) તથા ઝાડા ઉદ્યાનમાં ભેગાં ઉગે છે. અચિત્ત પદાર્થાનુ તે સમવસરણ બે ત્રણ વિગેરે પરમાણું ભેગા થઇને પદાર્થ બને છે, (તથા અચિત્ત વસ્તુનું પ્રદર્શીન ભરે છે તે, મિશ્રમાં સેના હથીઆરસહિતમાં જે લશ્કરે ભેગાં થાય તે, ક્ષેત્ર સમવસરણ ખરી રીતે નથી, પણ વિવક્ષાથી જે ક્ષેત્રમાં પ્રદર્શનવિગેરેમાં ભેગાં થાય તે સ્થાનને ક્ષેત્ર સમવસરણ જાણવું, અથવા આ સમવસરણનું વર્ણન તીથ કર દેવ કે સાધુ કરે તે સ્થાન, કાળ સમવસરણ પણ જે કાળમાં આ વર્ણન કરીએ અથવા પ્રદર્શન જે વખત ભરાય તે કાળને કાળ સમવસરણ કહેવું,
હવે ભાવ સમવસરણ કહે છે.
भावसमोसरणं पुण णायव्वं छव्विहंमि भावंमि । अहवा किरिय अकिरिया, अन्नाणी चेत्र, वेणइया ॥ ११७ ॥ ॥
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org