________________
બામું સમવસરણું અધયયન..
અગ્યારમું અધ્યયન કહ્યું, હવે બારમું કહીએ છીએ, તેને અગ્યારમા સાથે આ સંબંધ છે. ગયા અધ્યયનમાં માર્ગ કહ્યો છે તે કુમાર્ગ દૂર કરવાથી સુમાર્ગ પ્રાપ્ત થાય છે, એથી કુમાર્ગ છોડવાની ઈચ્છાવાળાએ તે કુમાર્ગનું સ્વરૂપ જાણવું, એથી તે સ્વરૂપે બતાવવા આ અધ્યયન આવ્યું (કહ્યું) છે એના ઉપક્રમ વિગેરે ચાર દ્વારે છે, તેમાં ઉપક્રમથી અંદરને અર્વાધિકાર (વિષય) આ છે, કુમાર્ગ બતાવનારા જેનેતો ચાર ભેદે છે તે કિયા વાદી અકિયાવાદી અજ્ઞાની અને વૈયિક એમ ચાર સમવસરણ (તેમના સ્વરૂપ) ને કહીશું, નિક્ષેપમાં નામનિષ્પન્નમાં તે સમવસરણ જે અધ્યયનનું નામ છે તેના નિક્ષેપ માટે નિર્યુક્તિકાર કહે છે.
समवसरणेऽपि छक्कं सचित्ताचित्तमीसग दवे।। खेतमि जमि खेत्ते काले जे जमि कालंमि ।। नि ११६॥
સમવસરણ શબ્દમાં સુ ધાતુને અર્થ ગતિવાચક છે. સમ માં ઉપસર્ગ છે અને આ પ્રત્યય નામ બતાવવા માટે નપુંસક લિંગમાં આવેલ છે, તેને ભેગે અર્થ એકઠાં થવું મેળે ભરવો તે સમવસરણ. તેને પણ છ પ્રકારે નિક્ષેપે છે, (ફક્ત સમાધીમાં નહિ) તે છ પ્રકારમાં નામ સ્થાપના સહેલા છે. દ્રષ્ય વિષચમાં નોંઆગમથી સમસણુશરાવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org