________________
૧૪૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે . હવે આખા અધ્યયનને સાર ટુંકામાં કહે છે, આ પ્રમાણે ઈદ્રી તથા મનને વશ કરેલ સાધુ મોટી પ્રજ્ઞા (તીર્ણ બુદ્ધિ) વાળો તથા ધી વડે રાજે (ધૈર્યતા ધારે) તે ધીર પરીસહ. ઉપસર્ગ સહીને પારકાએ આપેલ ગોચરીથી નિર્વાહ કરે ત્રણ મન, વચનકાયના યોગ સાધી કરવું કરાવવું અનુમોદવું ત્યાગીને નિર્દોષ અહારથી નિર્વાહ કરે, તથા કષાય આગથી નિવૃત (બુઝેલો) બની મરણ ત્યાં સુધી શાંતિ રાખે, અમેં કહ્યું છે, તેમ જ માર્ગ મને પુછયે તે મેં કહ્યો તે મેં મારી સ્વેચ્છાથી નથી કહ્યો, પણ તેતે કેવળી પ્રભુનાં વચન છે, તે તારે માનવા છે. આ માર્ગ નામનું અગ્યારમું અધ્યયન પુરું થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org