________________
૧૪૬]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
जे य बुद्धा अतिक्कता जे य बुद्धा अणागया । संति तेसिं पट्ठाणं भूयाणं जगती जहा ||३६||
હવે એવા ભાવ માર્ગને ભગવાન મહાવીરે કહયા છે કે બીજા કોઇએ પણ એવા ભાવ માગ કહયા છે, તે કહે છે જે તીર્થંકરા જ્ઞાની થયા છે, અને જે ભવિષ્યમાં થશે, તે મધાએ આવા માગ કયા છે, તે અનંતા જાણવા, પણ્ વમાન કાળની અપેક્ષાએ સંખ્યાતા હાલ પણ તીથ કર થાય છે તે તેવા ભાવમા કહે છે. (તેચ શબ્દથી જાણવું) હવે તે બધાએ ફક્ત તેવા ભાવ મા ઉપદેશ્યા છે કે તે પ્રમાણે વર્તો પણ છે કે ? તે કહે છે. શમન-શાંતિ (ક્ષમા) તેજ ભાવ મા ત્રણે કાળના તીર્થંકરોના પ્રતિષ્ઠાન—આધાર (મુખ્ય વિષય) છે. કારણ કે ક્રોધ ગયા વિના તીથંકર પદ ન પામે, અથવા શાન્તિ-મેક્ષ-તે તીથ કરાના આધાર સિદ્ધિમાં જઈને રહેવાનું છે, તે મેાક્ષ-ભાવમાગ વિના પ્રાપ્ત ન થાય, તેથી એમ સમજવું કે તીર્થંકરાએ પેાતે જેવું કહ્યું છે, તેવું પાળ્યું છે, (તે પ્રમાણે તેમના અનુયાયીએ એ પણ પાળવા) હવે શાંતિના પ્રતિષ્ઠાનપણામાં દૃષ્ટાન્ત બતાવે છે, જીવેભૂતે તે સ્થાવર-જંગમ એ ભેદે છે.
તે જીવાને રહેવાનુ સ્થાન આ જગત્ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લેાક છે, તેમ ઉત્તમ પુરૂષને શાંતિ આધાર ભૂત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org