________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૫
આ પ્રમાણે કષાયને સમૂળગા ત્યાગીને એકસરખાં પ્રશસ્ત (નિર્મળ ) ભાવ જોડીને નિર્વાણ (મેક્ષ) સાધવું ઉત્તમ છે. संधए साहुधम्मं च पावधम्मं गिराकरे । उवहाणवीरिएभिक्खू कोहं माणंण पत्थए ॥३५॥
વળી સાધુઓ ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને યતિ ધર્મ અથવા સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મને સાંધે, વૃદ્ધિને પમાડે તે બતાવે છે જ નવું નવું અપૂર્વ જ્ઞાન મેળવીને જ્ઞાન વૃદ્ધિ કરે, તથા શંકાદિ દેષ ત્યાગીને સારી રીતે જીવ વિગેરે નવ પદાર્થોને સમ્યગદર્શન વધારે ખલાયમાન થયા વિના મૂળ ઉત્તર ગુણ સારી રીતે પાળીને રોજ રોજ નવા અભિગ્રહ (મેહ ત્યાગરૂ૫) આદરીને ચારિત્ર ને વૃદ્ધિ પમાડે. રદ્દ સાધુ ધર્મ ૨, પાઠ છે, તેને અર્થ-પૂર્વે બતાવેલ વિશેષણ સહિત સાધુ ધર્મ છે તે મેક્ષ માગે લઈ જાય છે, તેને શંકા રહિત સ્વીકારે, ચ અવ્યયથી તે બરાબર પાળે, તથા પાપને વધારનાર જીવહિંસા વિગેરેને છેડે, તથા ઉપધાનતપ તેને યથાશકિત કરે તેવું વય ધારણ કર વાથી ઉપધાન વીર્યવાળે હેય, આ ભિક્ષુ કોઇ માનને ન વધારે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org