________________
૧૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
જાણીને માક્ષમાં ધ્યાન રાખે, કારણકે કષાય સમૂહ વિદ્યમાન ડાય ત્યાં સુધી સંયમની સફળતા ન થાય, કયું છે કે, सामण्णमणुचरंतस्स कसाया जस्स उक्कडा होंति । मण्णामि उच्छुपुष्कं व निष्फलं तस्स सामण्णं ॥ १ ॥ દીક્ષાને પાળનારા સાધુમાં જે ક્રોધ વિગેરે વધારે પ્રમાણુમાંય તે જ્ઞાની પુરૂષ કહે છે કે હું તેનું ચારિત્ર. શેરડીના પુલ માફક નકામું માનું છું તે નિષ્ફળ થવાથી મોક્ષ સભવ ન થાય, તે બતાવે છે.
संसारापलायन प्रतिभुवो रागादयो मे स्थिता । स्तृष्णाबंधनवध्यमान मखिलं किं वेत्ति नेदं जगत् ।। मृत्यो मुंच जराकरेण परुषं केशेषु मामाग्रही । रेही त्यादरमन्तरेण भवतः किं नागमिष्याम्यहं ॥ १ ॥
સ સારથી મેક્ષમાં દોડી ન જાય માટે મારી પાસે રાગ વિગેરે શત્રુઓ પકડી બેઠા છે, વળી તૃષ્ણા બંધન અધાયલું આ આખુ જગત્ કેમ જોતા નથી, એમ કાઈ માણુસ મૃત્યુને કહે છે કે, મને કેશમાં જરાની ધેાળાશ મુકીને શા માટે ગ્રહણ કરે છે, ચાલ એવું બળ જખરીથી આદર કરીને મને શા માટે તમે કહે છે ? તે વિના પણ હું શું નહિ આવું ? (અર્થાત્ માક્ષમાં જવું દુર્લોભ છે અને ક્રોધાદિથી સંસાર ભ્રમણ અને માતને વશ જગત્ પડેલું છે)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org