________________
અગીયારસ શ્રી માર્ગ અધ્યયન,
૧૪૩
તેને રાગ રહિત કરે, અથવા તેને ખરાખર સમાધિ થાય તેવી રીતે સેવા કરે.
विरए गामधम्मेहिं जे केई जगई जगा ।
તેમિ બન્નુર મળ્યા થામ નૂં વિશ્ર્વણ ॥૩॥
ગ્રામધ–તે શબ્દ વિગેરે વિષયૈાના સ્વાદ કુસ્વાદ તેનાથી સાધુઓ વિરત (છેડનારા) છે, એટલે સારામાં રાગ અને ખરાખમાં દ્વેષ ન કરે તેવા ઉત્તમ કેટલાક છે, તેઓ જગતસંસારના ઉત્તરમાં જગા-જીવા જે જીવિતના વાંછક છે, તે દુઃખના દ્વેષી છે, તેમને પેાતાના આત્મસમાન માની દુઃખ આપતા નથી પણુ અને તેટલું કષ્ટ વેઠીને તેને બચાવે છે, તેમ કરતા સંયમના અનુષ્ઠાનમાં રહે, अइमाणं च मायं च तं परिन्नाय पंडिए । સર્વ્યમય નિરાબ્ધિા વાળું સંધણ મુળîારશા
સચમમાં વિા કરનારાં કારણેાને દૂર કરવાનુ બતાવે છે, અતીવ (હદ બહારનું) માન તે ચારિત્રને ભૂલી ( દોષા લગાડી) જે વર્તેચ અવ્યયથી માનના સંબંધી ક્રોધ પણ લેવા, તેમ માયા અને બીજા ચ થી લેભ સમજવા, તે ક્રોધ માન માયા લાભને સંચમના શત્રુ જાણી પંડિત વિવેકી (આત્માથી ) સાધુ એ ક્રોધાદિ ખાચાને સંસારનું કારણુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org