________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
૧૪૧.
પિતાના મતના રાગથી તે મહામેહથી આકુલ બનેલા અંતર આત્માવાળા પાપના ગ્રહણ કરવાથી દુષ્ટ મતિવાળા બનીને ઉન્માર્ગ તે સંસાર ભ્રમણમાં ગયેલા આઠ પ્રકારના કર્મ કે પાપ કર્મ બાંધીને તેનાં ફળ રૂપ અનંતા દુઃખને ભેગવવા સારે માગ વિરાધી કુમાર્ગે જવાનું રોધે છે, અર્થાત તેઓ દુઃખથી મરવાનાં સેંકડે બહાનાં શોધે છે. जहा आसाविणिं नावं, जाइ अंधो दुरूहिया । इच्छई पारमागंतुं अंतराय विसीयति ॥सू. ३०॥
બોધ વિગેરેના સાધુઓ (સાધુપણું પુરૂં પાળતા નથી) તેમને શું દુઃખ થવાનું છે, તેનું દષ્ટાંત કહે છે, જેમ આંધળે માણસ સે કાણાવાળી નાવમાં બેસીને પાર જવા ઈ છે, તે છિદ્રવાળી હોવાથી પાર ન જાય, ત્યારે શું થાય? તે કહે છે, વચમાં ઉંડા પાણીમાં ડુબી મરે છે, દષ્ટાંત કહીને તેને પરમાર્થ સમજાવે છે. एवं तु समणा एगे मिच्छदिट्टी अणारिया । सोयं कसिणमावन्ना आगंतारो महब्भयं ॥३॥
એજ પ્રમાણે બી વિગેરે સાધુઓ મિથ્યાષ્ટિઓ કે અનાર્યો ભવતિ કર્મ આશ્રવને પૂર્ણ પામીને મહાભયરૂપ. સંસારમાં પર્યટન કરીને નારક વિગેરેનાં દુઃખને પામે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org