________________
૧૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
હવે તેઓ રસ (સ્વાદ) સાતા (સુખ) ભેગવતાં અહેકારી બનવાથી આર્તધ્યાની થાય છે, તે દષ્ટાંતથી બતાવે છે, જેમ ઢંકા કંકે કુલલ મગ્ગક શિખી (મેર) વિગેરે પક્ષીઓ જળમાં નિવાસ કરીને માછલાં મેળવવાની શોધમાં રહે છે, તેમ તેમનું ધ્યાન જીભ વિગેરેના સ્વાદથી) અત્યંત કલુષિત (કાળું) થાય છે. एवं तु समणा एगे मिच्छदिट्टी अणारिया। विसएसणं झियायंति, कंकावा कलुसाहमा ॥२८॥
પક્ષીના દષ્ટાંતથી તે પાપી સાધુઓને બતાવે છે, આ પ્રમાણે ટંક બગલા સારસ વિગેરે માછલાં શોધવા પકડવાનું ધ્યાન કરીને કાળા હૃદયવાળા થાય છે, એ જ પ્રમાણે મિથ્યા દષ્ટિ (સંસાર સ્વાદીયા) એટલે બધિ વિગેરે અનાર્ય કર્મ કરીને આરંભ પરિગ્રહપણથી અનાર્ય જેવા બનેલા શબ્દ (સારા ગાયન) વિગેરેના રસને ચાહતાં કંકપક્ષી જેવા પાપી હૃદયવાળા બને છે. सुद्धं मग्गं विराहित्ता, इहमेगेउ दुग्मती। उम्मग्गगता दुक्खं घायमेसति तं जहा सृ.२९॥
આ પ્રમાણે જિનેશ્વરે કહેલે નિર્દોષ માર્ગ સમ્યગદર્શન વિગેરે મેક્ષ માર્ગને કુમાર્ગની પ્રરૂપણું કરીને વિરાધીને સંસારમાં મહા માર્ગ બતાવવાને સમયે બોષ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org