________________
-અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
| [૧૩૭ નામને છે તેથી પર્યન્ત-અતિદર-(વેગ) વ છે, તે બધા અને જાણવા. ते य बीओदगं चेव, तमुदिसाय जं कडं । भोचा ज्झाणं झियायंति,अखेयन्ना समाहिया।॥२६॥
તે અજૈને ભાવ સમાધિથી શા માટે દૂર રહે છે? તેને ઉત્તર આપે છે, તે બૌધ વિગેરેના સાધુઓ જીવે અજીવને ભેદ ન જાણવાથી કમેદ ઘઉં વિગેરેનાં બીજ (અનાજ) તથા કાચું ઠંડું પાણી તથા તેના ભકતે તેમના માટે રાંધીને જે આહાર વિગેરે આપે છે, તે બધું અવિવેકી પણાથી લેઈ ખાઈને વળી સાત (સુખ) મળવા બદલ અહંકારવાળા મનથી સંઘના ભજન વિગેરેની ક્રિયા માટે આત ધ્યાન કરે છે, કારણ કે આ લેકના સુખના અભિલાષીઓને દાસો. દાસ, ધન, ધાન્ય વિગેરેને પરિગ્રહ ધારવાથી ધર્મ ધ્યાન હેતું નથી, તે કહે છે.
ग्रामक्षेत्रगृहादीनां गवां प्रेष्य जनस्य च । यस्मिन् परिग्रहो दृष्टो ध्यानं तत्र कुतः शुभं ॥१॥
ગામ, ખેતર, ઘર વિગેરે તથા ગાયે દાસ વિગેરેને જેમને પરિગ્રહ હોય, તેમને તે બધાની ચિંતામાં) શુભ ધ્યાન કયાંથી હોય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org