________________
૧૩૬)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. आयगुत्ते सया दंते छिन्नसोए अणासवे । जे धम्मं सुद्धमक्खाति पडिपुन्नमणेलिसं ॥२४॥
એ આશ્વાસ દ્વીપ કે છે? અથવા કેવી રીતે તે વર્ણવ્યું છે, તે કહે છે. મન વચન કાયાથી આત્મા જેણે ર છે તે આત્મ ગુપ્ત તથા હમેશાં ઇંદ્રિયમન વશ કરે તે દાંત ઇંદ્રિયે વશ કરીને ધર્મ ધ્યાનમાં રક્ત છે, તથા છેદી નાખ્યા છે સંસાર સ્ત્રોત-(મેહ વિડંબના જેણે એ તે વધારે પ્રકટ કહે છે, દૂર થયાં છે આશ્રવ તે જીવ હિંસાદિક પાપ કર્મ પ્રવેશના દ્વાર-(કર્મ બાંધવાના રસ્તા) જેનાથી તે નિરાશ્રવ તે સમસ્ત દેષ રહિત શુદ્ધ ધર્મને કહે છે, કે ધર્મ તે-પ્રતિપૂર્ણ સર્વ વિરતિ નામને મિક્ષ ગમનને એક હેતુ જેની ઉપમા બીજા સાથે નથી તે ચારિત્ર ધર્મ બતાવે છે, એવા ધર્મથી વિમુખ છના દે કહે છે. तमेव अविजाणंता अबुद्धा बुद्धमाणिणो । बुद्धा मोतियमन्नंता अंत एते समाहिए ॥२५॥
આવા શુદ્ધ પૂણે ચારિત્ર ધર્મને તે જાણનારા અવિવેકી પિતાને પંડિત માનનારા ધર્મતત્વ અમે જાણીએ છીએ, છતાં તેઓ ચારિત્ર ધર્મવિના ભાવ સમાધિ તે સમ્યગદર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org