________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩
-
-
તે પ્રમાણે પરલોકના અથીઓને સ્વર્ગ ચક્રવર્તીની સંપદાના મેહાને છેડી સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ નિર્વાણ સાધીને. વ છે, સંયમ પાળે છે તે જ ખરા સાધુઓ છે, બીજા નહી, અથવા નક્ષત્રમાં ચંદ્રમા પેઠે પ્રધાનભાવ અનુભવે છે, તેમ લેકમાં નિર્વાણ મુખ્ય છે, એવું બુદ્ધ-તત્વ જાણનારા સાધુઓ કહે છે, નિર્વાણ મુખ્ય તેથી યત્નવાળે સાધુ પાંચ ઇદ્રિ તથા મનનું દમન કરીને જીતેંદ્રિય દાન સાધુ નિર્વાણ સાધે, મેક્ષ માટે સંયમની ક્રિયા કરે. बुज्झमाणाण पाणाणं किच्चंताण सकम्मुणा। आघाति साहु तंदीवं, पतिडेसा पवुच्चइ ॥२३॥
વળી સંસાર સમુદ્રમાં મિથ્યાત્વ કષાય પ્રમાદ વિગેરે દેથી પિતાનાં કરેલાં અશુભ કર્મ ઉદય આવતાં ભેગવતાં અશરણ થઈને પિડાતા છને પરહિતમાં એકાંત રક્ત અકારણ વાત્સલ્ય ધરાવી તીર્થકર કે અન્ય ગણધર આચાર્ય વિગેરે તેને આશ્રય રૂપ દ્વીપ જે ઉત્તમ ધર્મ કહે છે, તે સમ્યગ દર્શન વિગેરે સંસારમાં ભમતાં કરતાં વિશ્રાંતિરૂપ ધર્મને તીર્થકરના પૂર્વે કહેલાને કહે છે, આ પ્રમાણે કરીને પ્રતિષ્ઠાન-પ્રતિષ્ઠા તે સંસાર બ્રમણથી છુટવા વિરતિ લક્ષણ ચારિત્ર કે સમ્યગદર્શન વગેરેથી મોક્ષ પ્રાપ્તિ પ્રકર્ષથી તત્વજ્ઞ પુરૂષોએ કહેલ છે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org